લાખોના દિલમાં વસનારા તોય…તમે તો હંમેશ એકલા….
મે અટલ હું!
લાખોના દિલમાં વસનારા તોય
તમે તો હંમેશ એકલા….
મે અટલ હું! ફિલ્મ હજુ હમણાં તો થિયેટરમાં જોઈ અને ઉતરી પણ ગઈ…..કદાચ અટલજીને જીવનમાં ભીડભાડ અનિવાર્ય હતી પણ, પર્સનલ લાઈફ તો, એકલા જ માફક આવી અને થીએટરમાં પણ એવું જ થયું…..રોકડા પાંચ જણ….કદાચ અટલજીના ચાહકોનેય ભીડ કરવી નહિ ગમતી હોય….ક્યાં ખૂબ કહી સાંધો સાંધો…..
હા અટલ બિહારી બાજપાઈ સર! સંભવત્ત….
તમે રામલલાના પ્રાણપ્રતિષ્ઠાના માહોલમાં
રામમાં જ સમાઈ ગયા તેવું મને પણ અનુભવ થાય છે.
સલામ…. સલામ……
આદર પ્રણામ..ભારત વર્ષના લાખો સત સત વંદન……બાકી ફિલમમાં ભાઈ પંકજ ત્રિપાઠીએ અટલજીએ ઈમાનદાર પ્રયાત્નો કર્યા તે ચોક્કસ….જાનદાર અભિનય, શાનદાર પ્રસ્તુતિ…. માટે દિગ્દર્શક રવિ જાદવ સહિતને અભિનંદન…..
મને લાગે છે, અટલજીને જોયા-જાણ્યા-સમજ્યા પછી હજુપણ વધુ જાણવા લાઇબ્રેરીમાં તમારા લગતા પુસ્તકો વાંચવા વધુ પ્રામાણિક પ્રયત્ન રહેશે…..અભિનંદન…
એચ.જે.સોની
એડિટર