ભુજ નગરપાલીકાની સામાન્ય સભામાં થયો હોબાળો

ભુજ નગરપાલીકાની સામાન્ય સભામાં થયો હોબાળો

વિરોધ પક્ષના સભ્યો દ્વારા કરાયો ઉગ્ર વિરોધ

પોલીસ બંદોબસ્ત સાથે યોજાઈ હતી આજની સામાન્ય સભા

પાણી, દેશલસર તળાવ, નગરપાલિકામાં ભરતી, બગીચા અંગેના પ્રશ્નો મુદ્દે કરી હતી રજૂઆત

ભ્રષ્ટાચાર અંગેના સવાલો પણ વિપક્ષે ઉપાડ્યા હતા

તો ભાજપ હંમેશા પોલીસને આગળ કરતી હોવાનો સૂત્રોચાર પણ કર્યા હતા