પરીક્ષા પે ચર્ચા

પરીક્ષા પે ચર્ચા

ક્યાં પરીક્ષા સે દરના ચાહીએ..?

PM નરેંદ્રભાઈ મોદી પડકારોને ઝીલનારા જણ છે.

પરીક્ષા પે ચર્ચા કરતાં તેઓએ “life is challenge, fight it” જીવન પડકારો છે તેમ પરીક્ષાયે પડકાર છે..તેનો દ્રઢ સંકલ્પે મક્કમ મનોબળે સામનો કરવા….છાત્રો,પરિક્ષાર્થીઓને સોનેરી સુવાક્યો ટાંકતા વીતી ગયેલ સમયને ભૂલી જવા અને આવનારા સોનેરી ભવિષ્ય પર નજર રાખવા પર ભાર મૂક્યો….અને આમેય છાત્રો,પરિક્ષાર્થીઓ વિલપાવરની જ બધી તાકાત છે, ઈચ્છાબળ હશે તો પર્વતોને પણ ઝૂકી જવું પડશે, તોફાનોને પણ રૂકી જવું પડશે…..આફતોને પણ ડૂબી જવું પડશે…

તો વિધ્યાર્થી મિત્રો પરિક્ષા આપતા પરિક્ષાર્થીઓ…..યાહોમ કરીને પઢો…ફતેહ છે આગે…

આલેખન : એચ.જે.સોની

એડિટર