“ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ રાત્રી ઘરફોડ ચોરી તેમજ પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ બેટરી ચોરી નંગ – ૧૮ ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને પકડી વણશોધાયેલ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સુચના આપેલ.

જે અનુસંધાને આજરોજ લોકલ કાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા સાહેબ તથા પો.સબ.ઇન્સ. ટી.બી.રબારી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચોરીના વધતાં જતાં બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના આપેલ હતી. જે સૂચના મુજબ એ.એસ.આઇ. બલભદ્રસિંહ રાણા, પોલીસ હેડ કોન્સ્ટબલ વિરેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ઝાલા, સુરજભાઈ વેગડા, મયુરધ્વજસિંહ જાડેજા, નવીનકુમાર જોષી, શક્તિસિંહ ગઢવી, રાજેન્દ્રસિંહ રાઠોડ, સુનીલભાઈ પરમાર તથા મહીપાલસિંહ પુરોહીતનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનકુમાર જોષી તથા શક્તિસિંહ ગઢવી નાઓને સયુકત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “ગઈ તા. ૨૩/૦૧/૨૦૨૪ના ખાવડા પોલીસ સ્ટેશનમાં રાત્રીના સમયે ઘરફોડ ચોરીનો બનાવ બનેલ જે કામેના આરોપીઓ ભીરંડીયારા થી ભુજ બાજુ આવે છે જે બાતમી આધારે વોચમાં રહી તપાસ કરતા મજકુર (૧) અરવીંદ રવજી તળપદા (દેવીપુજક) (૨) અનવર અદ્રેમાન શેખ (૩) રશીદ ઉર્ફે વલો દેશર તૈયબ સમા તથા (૪) અલીમ સકુર સીદીક સમા વાળાઓ મળી આવતા પુછપરછ કરતા ખાવડા પો.સ્ટે. દાખલ થયેલ રાત્રી ઘરફોડ તેમજ પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તરમા ત્રણ અલગ- અલગ જગ્યાએથી બેટરી નંગ-૨૮ ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમોને આગળની કાર્યવાહી સારૂ ખાવડા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

  • પકડાયેલ ઇસમો
  • અરવીંદ રવજી તળપદા (દેવીપુજક) ઉ.વ. ૨૮ ધંધો. ભંગારનો રહે. ચાંદચોક, ભીડનાકા પાસે, પપ્પુભાઇના વાડામાં, મુળ રહે. કંકાપુરા દેવન તા.બોરસદ જી. આંણંદ
  • અનવર અદ્રેમાન શેખ ઉ.વ.૨૭ ધંધો. મજુરી(લાકડા કાપવાનો) રહે ડુમાડો તા.ભુજ
  • રશીદ ઉર્ફે વલો દેશર તૈયબ સમા ઉ.વ. ૨૮ ધંધો. મજુરી રહે. નાના-દીનારા, ખાવડા તા.ભુજ
  • અલીમ સકુર સીધીક સમા ઉ.વ.૨૧ રહે. નાના-દીનારા, ખાવડા તા.ભુજ
  • પકડવાનો બાકી ઇસમ
  • હકીમ ભીલાલ સમા રહે. નાના-દીનારા, ખાવડા તા.ભુજ+ કબ્જે કરેલ મુદામાલ
  • મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૨૫,૦૦૦૦/-
  • રોકડ રૂ.૭૭૫૦/-
  • અલગ અલગ કુલ્લ બેટરી નંગ-૧૮ કિ.રૂ.૮૬,૦00/-
  • મીની ટેમ્પો રજી નં.જી.જે.૧૨-એ.ડબ્લ્યુ.૧૫૯૭ કિ.રૂ., ૨,૦૦,૦00/-
  • વણશોધાયેલ ગુનો શોધી કાઢેલ
  • ખાવડા પો.સ્ટે. ૧૧૨૦૫૦૨૨૨૪૦૦૧૮/૨૦૨૪ આઈ. પી.સી. ૩૮૦, ૪૫૭, ૪૫૮, ૩૨૩, ૧૧૪ વિગેરે
  • આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

(૧) અરવીંદ રાવજી તળપદા (દેવીપુજક)

ખેડા જીલ્લો ડાકોર પો.સ્ટે. પ્રોહિ ૨૪૧/૨૦૧૪ પ્રોહિ ૬.૬૬(૧)(બી)

(2) અનવર અદ્રેમાન શેખ

  • માધાપર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૬૮/૨૦૨૧ ઇ.પી.કો.ક.૩૭૯.૧૧૪ વિગેરે

(૩) રશીદ ઉરફે વલો દેશર તૈયબ સમા

બી ડીવીઝન પો.સ્ટે. કુ.૬૮/૨૦૧૭ ઇ.પી.કો.ક.૩૮૦,૪૫૭

મુંદરા પો.સ્ટ છએ પાર્ટ ગુ.ર.નં. ૧૪૦/૨૦૨૨ ઇ.પી.કો.ક.૩૭૯ વિગેર

બી ડીવીઝન પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં.૩૩૧૧/૨૦૨૦ ઇ.પી.કો.ક.૧૨૦,૩૪,૪૦૧ વિગેરે

ગઢશીશા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૯૭/૨૦૨૨ ઇ.પી.કો.ક. ૩૮૦,૪૫૭, ૧૧૪ વિગેરે માનકુવા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૨૪૫/૨૦૩ ઇ.પી.કો. ૩૯૪,૪૫૨,૧૧૪ વિગેરે

કોડાય પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૭૩/૨૦૨૩ ઇ.પી.કો.ક.૩૮૦.૪૫૭ વિગેરે

પધ્ધર .સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૫૨/૨૦૧૬ ઇ.પી.કો.ક.૩૭૯ વિગેરે

બી ડીવીઝન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૫૪/૨૦૧૭ ઇ.પી.કો.ક.૩૮૦,૪૫૭ વિગેરહે

બી ડીવીઝન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૪૬/૨૦૧૭ ઇ.પી.કો.ક.૩૭૯ વિગતેરે

બી ડીવીઝન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૫૫/૨૦૧૭ ઇ.પી.કો.ક.૩૭૯ વિગેરે

પધ્ધર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૬૧/૨૦૧૭ ઇ.પી.કો.ક.૩૭૯ વિગેરે

બી ડીવીઝન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૨૧૫/૨૦૧૭ ઇ.પી.કો.ક.૩૮૦,૪૪૭ વિગેરે

બી ડીવીઝન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૮૪/૨૦૧૬ ઇ.પી.કો.ક.૩૭૯ વિગેરે

બી ડીવીઝન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૮૪/૨૦૧૪ ઇ.પી.કો.ક.૩૮૦, ૪૫૪,૪૫૭ વિગેરે

બી ડીવીઝન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૦૫/૨૦૧૮ ઇ.પી.કો.ક.૩૭૯ વિગેરે

પધ્ધર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૮/૨૦૧૯ ઇ.પી.કો.ક.૩૭૯ વિગેરે

પધ્ધર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૬/૨૦૧૯ ઇ.પી.કો.ક.૩૭૯ વિગેરે

પધ્ધર પો.સ્ટે. એ પાર્ટ ગુ.૨.નં.૬૭૫/૨૦૨૦ ઇ.પી.કો.ક.૩૮૦.૪૫૭ વિગેરે

પધ્ધર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૫૦/૨૦૨૦ ઈ.પી.કો.ક.૩૭૯ વિગેરે

પધ્ધર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૫૬/૨૦૧૯ ઇ.પી.કો.ક.૩૭૯ વિગેરે

પધ્ધર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૯/૨૦૧૭ ઇ.પી.કો.ક.૩૮૦,૪૫૭ વિગેરે

પધ્ધર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૭૨/૨૦૧૯ ઇ.પી.કો.ક.૩૭૯ વિગેરે

વાયોર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૪૨/૨૦૨૩ ઇ.પી.કો.ક.૩૮૦,૪૫૭ વિગેરે

બી ડીવીઝન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૨૪૩/૨૦૨૨ ઇ.પી.કો.ક.૩૭૯ વિગેરે

(૪) અલીમ સકુર સીદીક સમા

ખાવડા પો.સ્ટે. ફ.૨૩/૨૦૧૪ ઈ.પી.કો.ક.૩૮૦,૪૫૪,૪૫૭ વિગેરે

ગઢશીશા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૯૭/૨૦૨૨ ઇ.પી.કો.ક.૩૮૦,૪૫૭,૧૧૪ વિગેરે