બળાત્કારનાં કેસમાં કોર્ટે આરોપી શખ્સને નિર્દોષ છોડી મુકવા આદેશ જાહેર કર્યો
copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, કંડલા મરીન પોલીસ મથકે નોંધાવવામાં આવેલ બળાત્કારનાં કેસમાં ગાંધીધામ કોર્ટ દ્વારા આરોપીને નિર્દેષ જાહેર કરી દેવામાં આવેલ હતો. પ્રાપ્ત વિગતો મુજબ આરોપી શખ્સ વિરુદ્ધ નોંધાવવામાં આવેલ ફરિયાદ બાદ આ કેસ ગાંધીધામના અધીક સેશન્સ ન્યાયાધિશ સમક્ષ રજૂ કરાયો હતો, માહિતી મળી રહી છે કે, આ પરકરણમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી અને શખ્સને આરોપી નિર્દેષ છોડી મુકવા આદેશ જાહેર કર્યો હતો.