તા.૦૩/૨/૨૪નાં રોજ ડુમરા મહેશ્વરી સમાજ દ્વારા સન્માન સમારોહનું આયોજન

તા.૦૩/૨/૨૪ શનિવારનાં રોજ ડુમરા મહેશ્વરી સમાજ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં માઘ સ્નાનવૃત ધારીઓ ને પરમ.પુજય શ્રી ધણી માતંગ છબી દ્રારા માઘ સ્નાન નો સંન્માન કર્યું છે. દાતાર તરીકે પહેલે કરી ચિન્હિત શ્રી.પ્રકાશભાઈ હરીલાલ ચંદે ૧૪ છબીઓ આપીને સન્માન કર્યું હતું. આયોજીત કાર્યક્રમમાં ગામ ગોર મ‌ઈશર. નિતીન મતિયા મુખી .શૈલેષ કાનજી ચંદે,લેરચંદ ધરમશી ચંદે,પ્રકાશ પદમશી ચંદે,રમેશ હેમરાજ ચંદે,દિનેશ નાથાલાલ ચંદે,સેવાધારી મુખી .સુરેશ એમ ચંદે,નિરમલ એન ચંદે,સચિન જી ચંદે,ક્રિશ ડી ચંદે,કલ્પેશ એમ ચંદે,જેમીન કે. ચંદે,વિશાલ એસ ચંદે,ભાવેશ એમ ચંદે વગેરે તમામ હજાર રહ્યા હતા.