મૌલાના સલમાન અઝહરી સામે કચ્છમા પણ ફરીયાદ

મૌલાના સલમાન અઝહરી સામે કચ્છમા પણ ફરીયાદ

સામખીયાળીના એક ધાર્મિક કાર્યક્રમમા પણ આપ્યુ હતુ ભડકાઉ ભાષણ

31 તારીખે આયોજીત થયો હતો કાર્યક્રમ

સામખીયાળી પોલીસ મથકે મૌલાના તથા આયોજક મામદખાન મુર સામે ફરીયાદ

ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ મામલે ફરીયાદ નોંધાઇ