જિલ્લા હોમગાર્ડ કચેરીના સુપર વિઝન અધિકારીશ્રીનુ સન્માન કરાયુ

પશ્ચિમ કચ્છજિલ્લા ના હોમગાર્ડ ના સુપર વિઝન અધિકારી શ્રી ડી. એન. જાડેજા ને મહામહિમ શ્રી રાષ્ટ્રપતિ મેડલ મળવા ની ખુશી થી કેરા હોમગાર્ડ યુનિટ ના સભ્ય અને કેરા ગ્રામ પંચાયત ના સામાજિક ન્યાય સમીતી ના ચેરમેન ત્થા મહેશ્વરી સમાજ ના ઉપ પ્રમુખ
હમીર ભાઈ મહેશ્વરી ત્થા કેરા મહેશ્વરી સમાજ ના અગ્રણી માવજી ભાઈ મહેશ્વરી દ્વારા શુભેચ્છાઓ પાઠવામાં આવેલ તેમજ ફુલ હાર ત્થા સાલ ઓઢાળી અને સન્માન કરવામાં આવ્યું