પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગાંધીધામ એ ડિવીઝન પોલીસ

મે.પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ-કચ્છ જીલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ અંજાર વિભાગમાં પ્રોહીબીશનની બદી નેસ્તનાબુત કરવા તથા પ્રોહીબીશનના વધુમાં વધુ ડેશો કરવા સુચના આપેલ હોય જે આધારે એમ.એન.દવે પોલીસ ઈન્સ્પેકટર ગાંધીધામ એ-ડીવીઝન પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ સ્ટાફના માણસોને પ્રોહિબીશનના વધુમા વધુ ડેશો શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સબ ઈન્સપેક્ટર એમ.વી.જાડેજા નાઓએ પોલીસ સ્ટાફના માણસો સાથે ના.રા. પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે ભવાનીનગર ગળપાદર તા.ગાંધીધામ ખાતેથી નીચે મુજબનો પ્રોહી મુદામાલ પકડી ડાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

*પડડવાનો બાકી આરોપી *

(૧) પપ્પુપુરી ઉર્ફે પેપ્સો શંભુપુરી ગોસ્વામી રહે. ભવાનીનગર ગળપાદર તા. ગાંધીધામ

ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.દવે સા.ની સુચનાથી પો.સબ ઇન્સ. એમ.વી.જાડેજા સાથે ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.