નર્મદા કેનાલમાંથી  એક શખ્સનો મૃતદેહ મળી આવતા ચકચાર

copy image

copy image

અંજારના મેઘપર-બોરીચી  વિસ્તારમાંથી 37 વર્ષીય શખ્સનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવતા ચકચાર પ્રસરી છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે સાંજના સમયે અંજાર ખાતે આવેલ મેઘપર-બોરીચીમાંથી પસાર  થતી નર્મદાની કેનાલમાંથી   મેઘપર કુંભારડીના સિદ્ધેશ્વર પાર્ક માં રહેતા રામપ્રકાશ ખોખરનો મૃતદેહ મળી આવેલ હતો. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.