કેરા તા,ભુજ તા,25,2,2024 ના રોજ નારણપર ગ્રાઉન્ડ ખાતે મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટ નું આયોજન કરાયું હતું

કેરા તા,ભુજ તા,25,2,2024 ના રોજ નારણપર ગ્રાઉન્ડ ખાતે મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટ નું આયોજન કરાયું હતું જેમાં કેરા,નારણપર,સુરજપર,માનુકવા, અને સુખપર એમ ટોટલ 5 ટીમોએ ભાગ લીધો હતો દિવસની રમત બાદ કેરા બ્લાસ્ટર અને ક્રિષ્ના ઇલેવન નારણપર વર્ચ ફાઈનલ મુકાબલો જામીયો હતો જેમાં કેરા ટોસ જીતી અને બેટિંગ પસંદ કરી હતી જેમાં 10 ઓવરમાં 113 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેમાં નારણપર ટીમ 10 ઓવરમાં 90 રને ઓલ આઉટ થઈ હતી જેથી કેરા ટીમનો 23 રનથી વિજય થયો હતો જેમાં પ્રિયાંશી અને આવૃત્તિ ની જોડીએ રનનો ખડકલો કર્યો હતો જેમાં બેસ્ટ બેસ્ટમેન આવૃત્તિ ભોજાણી રઈ હતી તો ટીમના કોચ રાજ વરસાણી રયા હતા