કચ્છમાં વધુ 39 નવા તલાટી મળશે

કચ્છમાં વધુ 39 નવા તલાટી મળશે

15 જેટલા નવા જુનિયર કારકુનની પણ નિમણૂક કરાશે

ટૂંક સમયમાં તમામને નિમણૂક અપાશે : સૂત્ર

મુખ્યમંત્રીના હસ્તે તમામને નિમણૂક પત્ર અપાશે