અજા૫૨ ગામમાંથી ઈગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ

શ્રી જે.આર.મોથલીયા સાહબે મે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભજુ કચ્છ તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામનાઓએ જીલ્લામાં પ્રોહિબીશનના ડેશો શોધી કાઢવા તેમજ દારૂને નેસ્તનાબુદ કરવા આપેલ સુચન અન્વયે શ્રી એમ.પી.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંmug bedrucken amazon rosenthal landscape ASU Jerseys workout spandex shorts hypervenom nike acc scaffalatura cantilever Italy xbox 360 freezing two people fishing kayak florida state jersey mi box s update vintage adidas womens sneakers adidas compensée chia seeds benefits for women accessoire cheveux annees 30 chez amazon sac petite mendigote ર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એસ.ડી.સિસોદીયા પોલીસ ઇન્સપેક્ટર અંજાર પોલીસ સ્ટેશનનાઓ આવી પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ ક૨વા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી આવી પ્રવુતિ કરતા ઈસમો પર સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રાખી તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત આધારે રેઈડ કરી પ્રોહી મુદામાલ પકડી પાડી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

હાજર મળેલ આરોપી :-

(૧) રમેશ સાજણ રબારી રહે. રબારીવાસ મોડવદર તા.અંજાર

(૨) ગોપાલ રત્ના રબારી રહે.અજાપર

(3) હરદીપસિંહ ઉર્ફે બોમ ધનશ્યામસિંહ જાડેજા રહે.ખેડોઈ તા.અંજાર

(૪) શામજી રૂપા રબારી રહે.લાખાપર તા.અંજાર

(૫) આદમ હુસેન ખલીફા રહે.મોડવદર તા.અંજાર

કબ્જે કરેલ મુદ્દામાલ :-

(૧) ભારતીય બનાવટના વિદેશીદારૂની કંપની શીલબંધ બોટલો નંગ-૧૯૧ કિ.રૂ. ७३, ८२५/-

(૨) મો.ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૦, ૦૦૦/-

(3) ફોરવ્હીલ સ્કોરપીયો ગાડી જેના ૨જી નંબર-જી.જે.૧૦-ડી.ઈ.૨૦૬૨ કિ.રૂ. ७,००,०००/-

ડુલ્લે કિંમત રૂ. .૭,૮૩,૯૨૫/-આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા સાહેબ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.