રાપરમાં યુવતીના થેલામાં ચેકો મારી 20 હજાર સેરવી લેવાયા

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, રાપર શહેરમાં આવેલ દેના બેંક ચોકમાં યુવતીના થેલામાં ચેકો મારી 20 હજાર સેરવી લેવાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવ ગત તા.26/02ના રોજ બન્યો હતો. આ મામલે સોનીબેન મુરભાઈ પરમાર દ્વારા પોલીસ માથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 26/02ના રોજ ફરિયાદી તેમના  સંબંધી સાથે ગેડીથી રાપર ખરીદી કરવા ગયેલ હxbox 360 freezing vanhunks kayak westerm kalap adidas nmd girls eiszapfen lichterkette 3m quest salomon vintage adidas womens sneakers ισοθερμικο μπλουζακι stok rasoio anti irritazione ab1553 adidas une sneaker telecomando came g117 498f fw two people fishing kayak миглопластика косъм по косъм sandalias adidas rojas hombreતા. આ દરમ્યાન દેના બેંક ચોકથી   દુકાન સુધી કોઈ અજાણી મહિલાએ તેમનો પીછો કર્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, દુકાનમાંથી ખરીદી કર્યા બાદ  થેલીમાં  જોતાં રૂપિયા 20,000  રોકડ ભરેલું પાકિટ હાજર મળ્યું ન હતું.આ અંગે તપાસ કરતાં  થેલીમાં કાપો મારી પાકિટ સેરવી લીધું હોવાનું સામે આવેલ હતું. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.