અંજાર તાલુકાનાં ભુવડ ગામ પાસે બે બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક મહિલાનું મોત
copy image

અંજાર તાલુકાનાં ભુવડ ગામ પાસે બે બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક મહિhp 5230 patrone Switzerland cheap yeezy shoes accessoire cheveux annees 30 chez amazon asu football jersey xbox 360 freezing detská zdravotná obuv sac petite mendigote écharpe en tricot pour bébé миглопластика косъм по косъм black stetson hat boss autoradio jordan retro 3 amazon goldkette 24 karat herren mochila anekke arizona sandalias adidas rojas hombreલાનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે સાપેડા ગામમાં રહેતા ફરિયાદી અને તેમના માતા દેવઈબેન લખુ બરારીયા ચાંદ્રોડા ગામે લગ્નપ્રસંગે ગયા હતા. ત્યાથી પરત આવતા ભુવડ ગામના પાટીયા નજીક પહોંચતા પાછળથી આવતું બાઈક ફરિયાદીની બાઈકમાં ભટકાયું હતું જેમાં દેવઈબેન નીચે પડતાં તેમને ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.