ગૌહત્યાના ગુનાના નાસતા ફરતા આરોપી શખ્સને ઝડપી પાડતી એલસીબી ટીમ

hathkadi

copy image

copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, માધાપર પોલીસ મથકે નોંધાવવામાં આવેલ ગૌહત્યાના ગુનાના આરોપી શખ્સને પોલીસે ઝડપી લીધો છે. આ મામલે પ્રાપ્ત હટતી વિગતો અનુસાર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે માધાપર પોલીસ મથકે નોંધાયેલ  ગૌહત્યાના ગુનાનો નાસતો ફરતો આરોપી શખ્સ હાલમાં ભુજ શક્તિ હોટેલ નજીક હાજર છે.મળેલ બાતમીના આધારે એલસીબીની ટીમે કાર્યવાહી હાથ ધરી અને આરોપી શખ્સને ઝડપી પાડ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, આરોપી શખ્સને ઝડપી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી કરવા માધાપર પોલીસને સોંપવામાં આવેલ હતો.