કેરા ગામ પંચાયત બહાર ગઈ કાલે જે બબાલ મચી હતી તેના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે આ માટે જોતાં રહ્યો કચ્છ કેર ટીવી ન્યૂઝ રાત્રે 10:30 વાગ્યે
આ સીસીટીવી ફૂટેજ જોતાં એવું લાગી રહ્યું છે કે સરપંચ દ્રારા કેરા ગ્રામ પંચાયત તેના સભ્ય મુકેશભાઇ વરસાણીની ગાડીના કાચ તોડી પાડવામાં આવ્યા છે. અને ગાડીના દરવાજને જોરથી પછાડવામાં આવ્યો હતો. અને સરપંચ દ્રારા લગાવામાં આવેલ આક્ષેપો તદન જુઠા છે.