માળીયાના હરીપર ગામ નજીક ટ્રક અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત

accident

copy image

copy image

માળીયાના હરીપર ગામ નજીક ટ્રક અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં એક શખ્સનું મોત નીપજયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ અકસ્માત અંગે રાજસ્થાનના બુલારામ પુરખારરામ માંજું  દ્વારા માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે નોંધાવેલ ફરિયાદ અનુસાર આરોપી શખ્સએ પોતાનું ટ્રેઈલર પૂરઝડપે ચલાવી ડિવાઈડર ક્રોસ ટ્રકના બોડીના ભાગે અથડાવી હતી જેથી આરોપી શખ્સને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજયું હતું. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.