વેરાવળમાં પતિએ પત્નીને લોખંડના પાઇપ વડે માર મારતા પત્ની હોસ્પીટલમાં દાખલ

copy image

copy image

વેરાવળમાં પતિએ પત્નીને લોખંડના પાઇપ વડે માર માર્યો હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજાબ આ બંને પતિ પત્ની વાડીએ હતાં તે દરમ્યાન બંને વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થતાં પતિએ તેની પત્નીએ લોખંડના પાઇપ વડે માર મારતા તેની પત્ની ઇજાગ્રસ્ત બની હતી. જાણવા મળી રહ્યું છે કે ઇજાઓને પગલે આ  પરિણીતાને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.