હાંસોટ પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે એક આરોપીને ઝડપી પાડી મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદિપ સિંહ સાહેબ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી મયુર ચાવડા સાહેબનાઓએ ભરૂચ જીલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ વણશોધાયેલ ગુlyngdorf mp 50 hdmi upgrade birkenstock gizeh blau gold ASU Jerseys marc jacobs handtassen outlet scaffalatura cantilever Italy workout spandex shorts horny toad clothing breuning ringe une sneaker vans sandals australia gorros invierno mujer une sneaker une sneaker xbox 360 freezing casio model calculatorનાઓ શોધી કાઢવા તથા મોબાઇલ ચોરીના ગુના શોધી કાઢવા અસરકરાક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે ભરૂચ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.પી.વાળા નાઓએ એલ.સી.બી.ના પોલીસ અધિકારીઓને જીલ્લામાં બનતા મિલકત સંબધી વણશોધાયેલા ગુનાઓ તથા મોબાઇલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે પો.સ.ઇ. આર.કે.ટોરાણી એલ.સી.બી. ભરૂચની ટીમ હાંસોટ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળેલ કે, “હાંસોટ તાલુકાના આમોદગામ પાટીયા પાસે એક ઇસમ શંકાસ્પદ મોબાઇલ વેચવા માટે ફરે છે જેને શરીરે વાદળી કલરનો શર્ટ તથા કમરે બ્લ્યુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે” જે બાતમી આધારે પોલીસ માણસો સાથે આમોદગામ પાટીયા પાસેથી બાતમી વર્ણનવાળો ઇસમ અવધેશ રામબ્રીજ રાજભર હાલ રહે, ખરચ તળાવની પાસે આવેલ હનુમાનજી મંદીર પાસે રૂમમાં ભાડેથી ખરચગામ તા-હાંસોટ જી—ભરૂચ નાનો મળી આવેલ જેની અંગ જડતી કરતા તેની પાસેથી ચોરીમાં ગયેલ ગ્રે કલરનો મોટોરોલા કંપનીનો MOTO G31 મળી આવેલ જેની કિં રૂ. ૫,૦૦૦/- ગણવામાં આવેલ જે મોબાઇલ સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરવામા આવેલ તથા પકડાયેલ ઇસમને સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે હાંસોટ પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.

પકડાયેલ ઇસમ

અવધેશ રામબ્રીજ રાજભર હાલ રહે, તળાવની પાસે આવેલ હનુમાનજી મંદીર પાસે રૂમમાં ભાડેથી ખરચગામ તા-હાંસોટ જી-ભરૂચ મુળ રહે, હસનપુર ઉર્ફે ભારથીપુર તા-તણવા જી-આઝમગઢ (ઉત્તર પ્રદેશ)

કબ્જે કરવામા આવેલ મુદ્દામાલ

ગ્રે કલરનો મોટોરોલા કંપનીનો MOTO G31 મોડલનો મોબાઇલ નંગ-૦૧ કિં રૂ. ૫,૦૦૦

શોધી કાઢવામાં આવેલ ગુનાની વિગત

(૧) હાંસોટ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૯૦૨૪૨૩૦૩૬૬/૨૦૨૩ ઈ.પી.કો.કલમ- ૩૭૯ મુજબ

કામગીરી કરનાર ટીમ

પો.સ.ઇ.શ્રી આર.કે.ટોરાણી તથા અ.હે.કો. પરેશભાઇ, અ.હે.કો. ધનંજયસિંહ, અ.હે.કો. ધર્મેન્દ્રસિંહ તથા અ.પો.કો. મનહરસિંહ એલ.સી.બી. ભરૂચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ