અંક્લેશ્વર શહેર “એ” ડીવીઝન પો.સ્ટે.ના એક્ટીવા ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને અંક્લેશ્વર ભરૂચી નાકાથી ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ

પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદીપ સિંહ સાહેબ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મયુર ચાવડા સાહેબનાઓ દ્વારા ભરૂચ જિલ્લામાં નાસતા ફરતા તથા વોન્ટેડ તથા પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે ભરૂચ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.પી.વાળા નાઓએ એલ.સી.બી.ના અધિકારીઓને ભરૂચ જીલ્લાના તમામ પો.સ્ટે.માં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ. જે અન્વયે આજ રોજ પો.સ.ઈ. આર.કે.ટોરાણી એલ.સી.બી. ભરૂચની ટીમ અંક્લેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીદારથી ખાનગી બાતમી મળેલ કે, “ સને-૨૦૨૧ માં અંક્લેશ્વર શહેર પો.સ્ટે.ના એક્ટીવા ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી નઇમ ઉર્ફે શાનુ શેખ નાનો અંક્લેશ્વર ભરૂચી નાકા હાજર છે જેને શરીરે લાલ તથા સફેદ કલરની ચેક્સવાળો આખી બાયનો શર્ટ તથા કમરે કાળા કલરનુંrosenthal landscape casquette femme von dutch ab1553 adidas vans sandals australia hp 5230 patrone Switzerland mug bedrucken amazon minifalda vaquera el corte ingles une sneaker xbox 360 freezing миглопластика косъм по косъм casquette femme von dutch casio model calculator xbox 360 freezing vans sandals australia casio model calculator જીન્સ પેન્ટ પહેરેલ છે.” જે બાતમી આધારે અંક્લેશ્વર એ ડીવીઝન પો.સ્ટે.ના એક્ટીવા ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી નઇમ ઉર્ફે શાનુ ઇકબાલ શેખ ઉ.વ. ૩૯ રહે, હથુરણ રોડ, અલનુર એપાર્ટમેન્ટ કોસંબા તા-માંગરોળ જી- સુરતનાને ભરૂચી નાકા ખાતેથી પકડી લઇ સી.આર.પી.સી.ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંક્લેશ્વર શહેર એ ડીવીઝન પો.સ્ટે ખાતે સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

નઇમ ઉર્ફે શાનું ઇકબાલ શેખ ઉ.વ. ૩૯ રહે, હથુરણ રોડ, અલનુર એપાર્ટમેન્ટ કોસંબા તા-માંગરોળ જી- સુરત

વોન્ટેડ ગુનાની વિગત

અંક્લેશ્વર શહેર ગુ.ર.નં.પાર્ટ એ- ૧૧૧૯૯૦૦૪૨૧૩૦૨૫/૨૦૨૧ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબ

કામગીરી કરનાર ટીમ

પો.સ.ઇ.શ્રી આર.કે.ટોરાણી તથા અ.હે.કો. પરેશભાઇ તથા અ.પો.કો. મનહરસિંહ, અ.પો.કો. નૈલેષદાન એલ.સી.બી. ભરૂચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ