જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોડર્ર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓએ પશ્ચિમ-કચ્છ જીલ્લામા પ્રોહી/જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા ASU Jerseys asu football jersey lsu jersey mug bedrucken amazon hq8716 Italy mug bedrucken amazon kurtka tommy hilfiger czarna damska scaffalatura cantilever Italy adidas compensée balenciaga sinners hoodie t shirt gr 98 ισοθερμικο μπλουζακι stok jordan retro 3 minifalda vaquera el corte ingles mochila anekke arizonaસારુ આપેલ સૂચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ-ભુજ આર.ડી.જાડેજા સાહેબનાઓએ કામગીરી કરવા સૂચના કરેલ,

જે અન્વયે પોલીસ ઇન્સપેકટરશ્રી એ.જી.પરમાર સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ ભુજ સીટી એ ડીવી પો.સ્ટે.ના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. જુવાનસિંહ જે અન્વયે પોલીસ ઇન્સપેકટરશ્રી એ.જી.પરમાર સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ ભુજ સીટી એ ડીવી પો.સ્ટે.ના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. જુવાનસિંહ એન.જાડેજા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે દીપકભાઈ કાનજીભાઈ સેવક રહે.મુન્દ્રા રિલોકેશન સાઈટ પ્રમુખસ્વામી નગર ધનવંતરી સ્કુલની પાછળ મ.નં.સી/૮૫૨ વાળાના રહેણાંક મકાનની આગળ આવેલ ખુલ્લા આંગળામાં અમુક ઇસમો ગંજીપાના વડે તિનપતીનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડે છે જેથી તે જગ્યાએ રેઇડ કરી એક પુરુષ અને પાંચ મહિલાઓને ગંજીપાના વડે રૂપીયાની હારજીતનો જુગાર રમતા રોકડા રૂપીયા. ૧૪,૨૭૦/- તથા ગંજીપાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૫ કિ.રૂ.૨૫,૦૦૦/- એમ કુલ્લે કિ.રૂ.૩૯,૨૭૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.એન.જાડેજા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે દીપકભાઈ કાનજીભાઈ સેવક રહે.મુન્દ્રા રિલોકેશન સાઈટ પ્રમુખસ્વામી નગર ધનવંતરી સ્કુલની પાછળ મ.નં.સી/૮૫૨ વાળાના રહેણાંક મકાનની આગળ આવેલ ખુલ્લા આંગળામાં અમુક ઇસમો ગંજીપાના વડે તિનપતીનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડે છે જેથી તે જગ્યાએ રેઇડ કરી એક પુરુષ અને પાંચ મહિલાઓને ગંજીપાના વડે રૂપીયાની હારજીતનો જુગાર રમતા રોકડા રૂપીયા. ૧૪,૨૭૦/- તથા ગંજીપાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૫ કિ.રૂ.૨૫,૦૦૦/- એમ કુલ્લે કિ.રૂ.૩૯,૨૭૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.

જુગાર રમતા પકડાયેલ આરોપીઓ:-

(૧) સચીન પ્રહલાદભાઈ ઠક્કર ઉ.વ.૪૦ રહે.મ.નં.૭૨/સીબી ભાનુશાલી નગર ભુજ

(૨) હંસાબેન વા/ઓફ દશરથભાઈ ઠક્કર ઉ.વ.૬૦ રહે.મ.નં.સી/૧૧૧ ઓધવ એવન્યુ પ્રમુખસ્વામી નગર ભુજ

(૩) દિપ્તીબેન વા/ઓફ મહેશભાઈ સાવલા(વાણીયા) ઉ.વ.૪૦ રહે. નરનારયણ નગર નરનારાયણ મહાદેવજીના મંદીરની બાજુમાં ભુજ

(૪) શાંતાબેન વા/ઓફ મ્યાજર ઉર્ફે અરજણ ગુજરીયા (આહીર) ઉ.વ.૫૦ રહે.નાયરા પેટ્રોલપંપની સામે માધાપર તા. ભુજ

(૫) નયનાબેન વા/ઓફ મનીષભાઈ સોની ઉ.વ.૪૭ રહે.મ.નં.બી/૯ ઓધવ એવન્યુ પ્રમુખસ્વામી નગર ભુજ

(૬) સોનીયા વા/ઓફ કિશોરભાઈ ઠક્કર ઉ.વ.૪૦ રહે.કેશરબાગ રોડ કેવલ હોમ્સ મ.નં.૯૩ માધાપર તા. ભુજ

કબ્જે કરેલ મુદામાલ:-

(૧) રોકડા રૂપીયા – ૧૪,૨૭૦/-

(૨) ગંજીપાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/-

(૩) મોબાઈલ નંગ-૦૫ કી.રૂ.૨૫,૦૦૦/-

ઉપરોકત કામગીરી કરનાર:-

આમ ઉપરોકત કામગીરીમાં પોલીસ ઈન્સપેકટરશ્રી એ.જી.પરમાર સાહેબની સુચના અને તેઓના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ. જુવાનસિંહ જાડેજા તથા રાકેશભાઈ રાજપુત તથા પો.કોન્સ. પરથીદાન ગઢવી તથા કૈલાશભાઈ ચોધરી તથા જીતુભાઈ ચૌધરી તથા વુ.પો.કોન્સ. ક્રિયાબેન કેરાઈ નાઓ જોડાયેલા હતા.