વાગરા(ભરૂચ) તથા બાપુનગર(અમદાવાદ) પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુંટ તથા ચીટીંગના ગુના કામે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોડર્ર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ પશ્ચિમ-કચ્છ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ આપેલ સુચના સંદર્ભે આર.ડી.જાડેજા સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ-ભુજ નાઓએ સુચના આપેલ,

જે અન્વયે પોલીસ ઇન્સપેકટરશ્રી એ.જી.પરમાર સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના માણસો વાગરા પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વાગરા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૦૧૦૫/૨૦૨૪ ઇ.પી.કો. કલમ-૩૯૨,૩૯૪,૧૨૦(બી) વિગેરે તથા બાપુનગર પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૦૪૭૩/૨૦ASU Jerseys asu football jersey lsu jersey mug bedrucken amazon hq8716 Italy mug bedrucken amazon kurtka tommy hilfiger czarna damska scaffalatura cantilever Italy adidas compensée balenciaga sinners hoodie t shirt gr 98 ισοθερμικο μπλουζακι stok jordan retro 3 minifalda vaquera el corte ingles mochila anekke arizona૨૩ ઇ.પી.કો. કલમ- ૪૦૬,૪૨૦,૪૧૯, ૧૨૦ (બી),૧૧૪ વિગેરે મુજબના ગુના કામે નાસતો ફરતો આરોપી રજાક અલાના સોઢા રહે.જીલાનીનગર સંજોગનગર પાસે ભુજવાળો હાલે પોતાના રહેણાંક મકાન પાસે હાજર છે જેથી તુરંત જ વર્કઆઉટ કરી બાતમી મુજબના રહેણાક મકાન પાસે આવી ઉપરોકત નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાગરા પોલીસ સ્ટેશનના સ્ટાફને સોંપવામા આવેલ છે.

પકડાયેલ આરોપી:-

(૧) રજાક અલાના સોઢા ઉ.વ.૩૨ ધંધો. મજુરી રહે.જીલાનીનગર સંજોગનગર પાસે ભુજ

નીચે મુજબના ગુના કામે નાસતો ફરતો રહેલ:-

(૧) વાગરા પો.સ્ટે. પાર્ટ એ ગુ.૨નં.૦૧૦૫/૨૦૨૪ ઈ.પી.કો. કલમ-૩૯૨,૩૯૪,૧૨૦(બી) વિ. (૨) બાપુનગર પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૦૪૭૩/૨૦૨૩ ઈ.પી.કો. કલમ-૪૦૬,૪૨૦,૪૧૯,૧૨૦(બી), ૧૧૪ વિ.

ઉપરોકત કામગીરી કરનાર :-

આમ ઉપરોક્ત કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.બી.લાખણોત્રા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ. મહીપાલિસંહ એન.જાડેજા તથા રણજીતસિંહ કે. જાડેજા તથા પો.કોન્સ. જીવરાજ ગઢવી તથા લાખાભાઈ ભરવાડ તથા જયદેવસિંહ જાડેજા તથા વાગરા(ભરૂચ) પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ. ભોપાભાઇ ગફુરભાઇ તથા પો.કોન્સ. મહેન્દ્રભાઇ અજમલભાઇ નાઓ જોડાયેલા હતા.