ખનીજ માફિયાઓ વચેટીયાઓને રાખીને ખુલ્લેઆમ કરી રહ્યા છે ખનીજનું ખનન….શું તેમના પર કડક કાર્યવાહી ન થવી જોઈએ…?
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ખનીજ માફિયાઓ વચેટીયાઓને રાખીને ખુલ્લેઆમ ખનીજનું ખનન કરી રહ્યા છે જે અંગે અધિકારીઓ આંખ આડા કાન કરીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે ઉપરાંત લોકોમાં આ વિષય ખૂબ વેગથી ચર્ચાઈ રહ્યો છે કે, ખનીજ માફિયાઓ કોઈ પણ સંકલન કરેલ હોય તો જ આ રેતી ચોરી બેન્ટોનાઇઝ ચોરી ઓવરલોડ ભરેલ વાહનો ભયંકર રીતે ચાલી રહ્યા છે. શા માટે આના ઉપર રોક લાગતો નથી….? અધિકાquest salomon hp 5230 patrone Switzerland nike survetement rochie plaja tricotata cu gauri bej horny toad clothing marc jacobs handtassen outlet ua old skool adidas shoes new design lsu jersey horny toad clothing sgrassatore chanteclair carrozzeria auto erlich bademode mug bedrucken amazon xbox 360 freezing workout spandex shortsરીઓની સાત ગાંઠના કારણે…. નહિતર તો તાત્કાલિક દંડની વસુલાત થાય છે.પરંતુ આ વસૂલાત પણ અમુક જગ્યા પર જ થાય છે તો શું જ્યાં મોટે પાય ચાલતા ખનન માટે માફીઆઓ વચેટીયા કરી રહ્યા છે તેમને મદદ કરવામાં આવી રહી છે…? તો કોણ હશે આ વચેટીયા એની પર તપાસ થવી જોઈએ જેથી કરીને આ ખનીજ માફીઆઓ સામે આવે શકે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, ખનીજ અધિકારી કેમ આ બાબતે ધ્યાન આપતા નહીં હોય આટલા મોટા ટેલર- મોટા મશીનો એકબીજા સાથે સંકલન કરીને વચેટીયાઓ રાખીને ખનીજ માફીયાઓએ કેટલા ખાડા ખોદી નાખ્યા છે. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ ડુંગરની આજુબાજુમાં જ્યાં નજર કરો ત્યાં ખનીજ ચોરી ખનીજ ચોરી એના રેતી ચોરી અવરલોડ એટલું બધું જોર પકડેલું છે. લોકમાં ચર્ચાઈ રહ્યું છે કે, કદાચ ઉપરથી કોઈ ટીમ આવે તો બંધ થઈ શકે છે. ઉપરાંત તાત્કાલિક એના ઉપર કાર્યવાહી કરાય તો જ થઈ શકે અને વચેટીયાઓને પણ સજા મળે તો જ આ ગેર કાયદેસર ખનીજનું ખનન બંધ થઈ શકે તેવી શક્યતા જોવા મળી રહી છે.