આજ રોજ તા,12,3,2024 ના રોજ માનુંકવા પોલીસ સ્ટેશનના વિસ્તાર કેરા આઉટ પોસ્ટ ખાતે પોલીસ અધ્યક્ષ I.P.S. મહેન્દ્ર બગાડીયા સાહેબના માર્ગ દર્શન હેઠળ સાંજે 5 કલાકે લોક દરબાર નું આયોજન કરવામાં આવીયુ હતું
આજ રોજ તા,12,3,2024 ના રોજ માનુંકવા પોલીસ સ્ટેશનના વિસ્તાર કેરા આઉટ પોસ્ટ ખાતે પોલીસ અધ્યક્ષ I.P.S. મહેન્દ્ર બગાડીયા સાહેબના માર્ગ દર્શન હેઠળ સાંજે 5 કલાકે લોક દરબાર નું આયોજન કરવામાં આવીયુ હતું જેમાં P.I. વસાવા સાહેબ કેરા થાણાના જમાદાર જયપાલસિંહ જાડેજા, અશોકભાઈ ડાભી તેમજ ગામના સરપંચ,અગ્રણીઓ ગામ લોકો તેમજ આજુબાજુ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સન્માન બાદ સાહેબે લોકો સાથે વાતચીત કરી હતી અને કઈ પ્રોબ્લેમ હોય તો પોલીસની મદદ લેવી પોલીસ પ્રજાની સેવા માટે છે તેવું તેમણે જણાવ્યું હતું મોબાઈલ પર આવતા લોભામણા મેસેજ કે કૉલ પર ચેતીને રહેવું લોકોએ પણ અમુક રજૂઆતો કરી હતી જેનો નિવારણ લેવાસે તેવું સાહેબે જણાવાયું હતું
