નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન ચોરી કરેલ ઓઈલનો જથ્થો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી નખત્રાણા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.ખૉભગોરશ સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા નાખઓએ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધાર પુરાવા વગરની ચીજ વસ્તુઓની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવ્રુતિ કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી સુચનાઓ આપેલ હોય.
જે અનુસંયાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ શ્રી એ.એમ પટેલ સા. ના માર્ગદર્શન હેઠળ આ બાબતે નખત્રાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પડાણી ઓ.પી વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં વાહન ચેકીંગ દરમ્યાન રવાપર ગામ પાસે હિંમતસિંહ રામભા ગોહિલ ઉવર૪ રહે સ્વાપર તાનખત્રાણા વાળો બોલેરો પીકઅપ ગાડી વાહન નં.ડ-12-8w-1650 માં આધાર પુરાવા વગરનું પવનયક્કીના ઉપયોગમાં આવતા ઓઈલ સાથે શંકાસ્પદ રીતે પકડાના સદરહું મુણમાલ બાબતે પુછ પરછ કરતા તેણે આ મુદામાલ અન્ય ત્રણ સાગરીતો સાથે મળીને તા.૨૪/૦૧/૨૦૨૧ ના રોજ સ્વાપર સીમ વિસ્તારમાં આવેલ અણુનાર કંપનીની કન્ટેનરની બહાર રાખેલ ઓઈલની ટાંકીઓ માંથી બે ટાકીઓ ધોરી કરેલ છે તેવી કબુલાત આપેલ હોય જેથી ઉપરોકત મુદ્દામાલ શક પડતી ચીજ વસ્તુ તરીકે કબ્જે કરી બી.એનએસ બેસકલમ-૧૧ મુજબ કબ્જે કરી તેમજ ઉપરોકત ઇસમને બૉ એન.એસ.એસ.કલમ ૩૫ (૧) (ઈ) મુજબ કાયદેસર કાર્યવાહી કરી ગુરને સ્વર/ર૦૧ બી.એન.એસ.કલમ-૩૦૭ગર) ના કામે અટક કરેલ છે તેમજ તપાસ દરમ્યાન અન્ય ત્રણ આરોપીઓને અટક કરવામાં આવેલ છે
પમડાપેલ દસમનું નામ સરનામ
(1) હિંચનસિંહ રામભા ગોહિલ ઉ.વ. ર૪ રહેરવાપર તા.નખત્રાણા
(૨) રાધેશ્યામ રમેશવાય ચંદ્રવંશી ઉ.વડર મુળ રશહેરન્નોજાતા સુવારા જીમંદસૌર રાજ્ય મધ્ય પ્રદેશ હાવે રહે સ્વાપર તા.નખત્રાણા
(J) કનૈયાલાલ મોહનલાલ ચંદ્રવંશી ઉ.વ.૩૦ મુળ રહે ભેસુયા તા.બાનપુરા જીમંદસોર રાજ્ય મધ્ય પ્રદેશ હાથે રહે રવાપર તા.નખત્રાણા
(૪) રામેશ્વર ગંગારામ મંદ્રવંશી ઉ.વ.- રહે. મુળ સુજાનપુર તાદગ જીઝાથવા રાજ્ય-રાજસ્થાન હાવે રહે. સ્વાપર તા. નખત્રાણા