“ભુજ તાલુકાના મોટા રેહા ગામે થયેલ અનડિટેકટ ચર્ચાસ્પદ ખુનના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી આરોપીને ઝડપી પાડતી પધ્ધર પોલીસ”

2333ea62-4e4a-46b0-966f-dad8841a601d

મહેશ્વરી ઉ.વ.૩૮ વાળાનું કોઇ અજાણ્યા ઇસમે તીક્ષ્ણ હથીયાર વડે આ સમયે અતુમ્ પયાણ ગઇ તા.૧૦-૧૧/૦૩/૨૦૨૪ ના મોટા રેહા | ગામે રાત્રીના શરીરે માથાથી પેટ અલગ-અલગ જગ્યાએ જીવ લેણ ઘા ઇજાઓ પહોંચાડી મૃત્યુ નીપજાવેલ હોઇ જે બનાવ અનુસંધાને પધ્ધર પો.સ્ટે. ગુરુનં.૧૧૨૦૫૦૪૪૨૪૦૧૩૩/૨૦૨૪ IPC 3.302 1 G.P. Act. ૬.૧૩૫ મુજબનો ગુનો તા.૧૧/૦૩/૨૦૨૪ ના નોથી આ કામેની આગળની તપાસ તજવીજ હાથ પરેલ હતી.

જે વણ શોધાયેલ ખુનના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી કાઢવા બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથાલીયા સાહેબશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડિયા સાહેબશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ તથા રવિરાજસિંહ આર. જાડેજા સાહેબશ્રી નાથબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ ભુજ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભુજ સર્કલ નાઓની સૂચના તથા માર્ગદશન હેઠળ તપાસ તજવીજ હાથ પરેવ

જે અન્વયે પથ્થર પો.સ્ટે.ના પોવીસ સબ ઇન્સપેક્ટર એચ.એમ.ગોહિલ નાઓએ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ અનડિટેક્ટ ખુનના ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપી પકડી પાડવા પથ્થર પોલીસનું ટેકનીકલ એનાવીસીસ તથા હ્યુમન સોર્સીસ તથા સી.સી.ટી.વી ફુટેઝ ચેક કરવા અવગ-અલગ ટીમો બનાવેલ જે તપાસ દરમ્યાન પધ્ધર પોલીસ સ્ટેશનની ટીમને ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સીસ આધારે સદર ગુના કામે અલગ-અલગ શકદારો મળેલ જે શકદારોની પુછપરછ કરી ફોરેન્સીક સાયન્ટીફીક પરીક્ષણ શ્રી એચ.એમ.રાજપરા સાહેબ એફ.એસ.એલ અધિકારી શ્રી ભુજ થાર્જ નાબોની હાજરીમાં પરીક્ષણ કરાવતા શકદાર વિરૂધ્યમાં વૈજ્ઞાનિક પરીક્ષણમાં પુરાવા મળતા અનડિટેકટ ગુનો શોથી કાઢી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ ઉડાણ પુર્વકની તપાસ તજવીજ ચાલુમાં છે.

આરોપી :-

(૧) સુરેશ આત્મારામ જાતે-ગરવા(મહેશ્વરી) ઉ.વ.૨૨ રહે.મોટા રેહા કાંકરવાસ તા.ભુજ

આ કામગીરી કરનાર:-

આ સફળ સહારનીય કામગીરી કરનાર પધ્ધર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એચ.એમ ગોહિલ સાહેબ તથા એ.એસ.આઇ રામસંગજી એસ. સોઢા તથા આદમભાઇ એસ. સુમરા તથા ઇન્દ્રસિંહ જી. ઝાલા તથા પો.હેડ.કોન્સ મહેંદ્રસિંહ જાડેજા તથા સામતાભાઇ ચૌધરી તથા શિવરાજસિહ રાણા તથા ક્રિપાલસિંહ ઝાવા તથા નિવેશભાઇ ચૌધરી તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ ભાવેશભાઇ ગેલોત તથા ભરતભાઇ ચૌધરી તથા વિક્રમસિંહ ગોહિલ નાખો જોડાયેલ હતાં.