ગાંધીધામમાં પ્રાઇમરી સ્કૂલના બાળકોને “ગાય નું માસ” ખાઈ શકાય તેવુ અભ્યાસ કરાવતા વિવાદ

ગાંધીધામમાં પ્રાઇમરી સ્કૂલના બાળકોને “ગાય નું માસ” ખાઈ શકાય તેવુ અભ્યાસ કરાવતા વિવાદ

ગાંધીધામની જીડી ગોયંકા ટોડલર હાઉસના સંચાલકોનું કારસ્તાન

વિવાદ લઈને જીડી ગોયંકા ટોડલર હાઉસના સંચાલકોએ કર્યો ખુલાસો

ખુલાસાનો લેટર થયો સોશિયલ મીડિયામાં વાયરલ

સ્કૂલ સંચાલકોએ લેટરમાં ખુલાસો કરતા જણાવ્યું કે ઈન્ટરનેટ પરથી માહિતી લેવામાં આવી હતી

અમારો હેતુ ધાર્મિક મૂલ્યોને ઠેસ પહોંચાડવાનો નહોતો