નખત્રાણા ખાતે આવેલ મોટા અંગિયામાં 18 વર્ષીય યુવતીનો આપઘાત

sus

copy image

copy image

નખત્રાણા ખાતે આવેલ મોટા અંગિયામાં 18 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ નખત્રાણા ખાતે આવેલ મોટા અંગિયામાં 18 વર્ષીય રાજુબેન લાખા રબારી પોતાના ઘરે હાજર હતી તે દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર તેણે આડીમાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ પોતાનું જીવનું ટૂંકાવી લીધું હતું. આ યુવતીએ કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તેની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.