દોરા ધાગા કરી પૈસા અને સોનું પડાવતા લોકોથી સાવધાન

દોરા ધાગા કરી પૈસા અને સોનું પડાવતા લોકોથી સાવધાન આવા બનાવો પણ વધતા જાયછે પણ લોકો સાવધાન રહે તો તે જરૂરી છે એવોજ બનાવ આજ રોજ કેરા ખાતે બપોરે 11 વાગ્યાની આજું બાજુ બનવા પામિયો હતો એક અજાણ મહિલા કેરા ગામે રહેતા સવિતાબેન પ્રકાશ વરસાણી ભોગ બન્યાં હતાં જેમાં એક અજાણ મહિલા ધરમાં આવિને પાણી માગે છે પછી કહેછે તમારા ધરમાં બધુ સારુ કરવું હોયતો પેલુ થોડુ અનાજ લઈ આવો પછી મુઠી માં રાખો ભેગું સોનું પણ રાખવું પડશે તેમ કહી સોનાની દોઠ બે તોલાની ચેન રખાવી પછી મૂઠી ફરાવી થોડી વાર પછી અનાજ અને ચેન બને એક થેલીમાં મૂકી કીધું હું સાંજે મંત્રીને પછી 4 વાગે આવીશ પછી ના તો ચેન આવી ના મહિલા સવિતાબેન ને પૂછતા તેમણે જણાવ્યું કે મને જેમ કીધું એમ હું કરતી આવી ચેન આપતા તેમની છોકરી એ મહિલાનો ફોટો પણ પાડી લીધેલ છે જેથી કોઈ ને આ મહિલાની ઓળખ થાય તો નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવી