કેરા ખાતે  લોકશાહિના  પર્વ ની ઉજવણી કરવામાં આવી

કચ્છ જીલ્લાના કેરા ખાતે  લોકશાહિના  પર્વ ની ઉજવણી કરવામાં આવી.  તેમજ મતદાન દરમિયાન સવારના   7 થી 11,30 વાગ્યા સુધી 30% મતદાન નોંધાયું હતું. કેરામાં મતદાન સવારના ભાગમાં 30% જોવા મળ્યું .