જામનગર જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુએ મતદાન મથક પર મતદાન કર્યું
જામનગર જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુએ જામનગર -૧૪૪ (બેડી ગેઈટ) મતદાન મથક પર મતદાન કર્યું. તેમજ પાત્રતા ધરાવતા તમામ લોકોને પોતાનો કિંમતી મત આપવા માટે અપીલ પણ કરી હતી .