લાખોંદનો યુવક ગાડીના હડફેટે આવતા ગંભીર ઈજા ના પગલે યુવકનું મોત નીપજયું

copy image

copy image

લાખોંદનો યુવક તેની બાઈક લઇને સવારે નવ વાગ્યાના અરસામાં લાખોંદ ચોકડી બાજુ આવી રહ્યો હતો ત્યારે તુફાનએ બાઇકને હડફેટે લેતાં યુવકને માથાં તેમજ ડાબા પગના પંજામાં ગંભીર ઇજા પહોંચતાં યુવકના કાકા દ્વારા તેને પ્રથમ ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલ લઇ અવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પદ્ધર પોલીસે બનાવની વિગતો મેળવી ગુનો દાખલ કરવા કાર્યવાહી હાથ ધરી હતી