ભુજમાં પત્ની રિસામણે જતાં પતિએ ફિનાઈલ પીધું

copy image

copy image

ભુજના અંજલિ નગરમાં રહેતા એક યુવાનની પત્ની રિસામણે જતી રહેતાં યુવાનના મનમાં લાગી આવતાં તેણે ફિનાઈલ પીધુ હતું. પ્રાપ્ત માહિતી મુજબ ભુજના અંજલિ નગરમાં રહેતા યુવાનની પત્ની રિસામણે ચાલી જતાં યુવાનને મનમાં લાગી આવતાં તેમણે પોતાના ઘરે રાતના અગિયાર વાગ્યાના અરસામાં જાતે ફિનાઈલ પી લેતાં તેમને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.