આદિપુરમાં યુવતીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

copy image

copy image

આદિપુરમાં કોઈ કારણોસર યુવતીએ ગળેફાંસો ખાઈ પોતાનો જીવ ગુમાવ્યો હતો આદિપુરમાં કેસરનગર-1 વિસ્તારમાં પ્લોટ નં. 105માં રહેતા યુવતી અગમ્ય કારણોસર ગત તા. 13/6ના બપોરે 3.15 વાગ્યાના અરસામાં પોતાના ઘરે પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાધો હતો. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા ત્યાં હોસ્પિટલના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માત નોંધના આધારે બનાવ પાછળનું કારણ શોધવા તપાસ હાથ ધરી હતી