રાપરનાં કલ્યાણપરમાં વધુ એક દેશી બંદૂક મળી આવી

pnc-desi-bandook-and-goli-kartus

copy image

copy image

રાપર તાલુકાના કલ્યાણપર વાડી વિસ્તારમાંથી પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસે દેશી બંદૂક સાથે શખ્સની અટક  કરી  હતી.પોલીસે ઠેબા વાડી વિસ્તારમાં  કાર્યવાહી કરી હતી. આરોપીએ સૂકા ઘાસચારામાં દેશી હાથ બનાવટની બંદૂક સંતાડી હોવાની તપાસ  હાથ ધરી હતી. તપાસ  દરમ્યાન    રૂા. પાંચ હજારની કિંમતની દેશી હાથ  બનાવટની બંદૂક મળી  હતી. પોલીસે આરોપી વિરુદ્ધ   આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી