ભુજમાં થયેલ લૂંટની CCTV આવ્યા સામે

ભુજના હૃદય સમા એવા ભીડગેટ પાસે આવેલા આરએચકે પેટ્રોલ પંપની લૂંટની ઘટના સામે આવી હતી. ટુ વ્હીલર પર આવેલા બે શખ્સો કેશિયરને છરી દેખાડી ધમકી આપી લૂંટને અંજામ આપ્યો હતો સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે છે અંદાજીત 70 હજારની લૂંટ ચલાવાય હતી. પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે