કોડકી નજીક થયેલા અકસ્માતમાં ઘાયલ મહિલાનું મૃત્યુ

dead-body-floor-60202053

copy image

copy image

કોડકી નજીક થોડા  દિવસ પેલા શુક્રવારના રાતના કોડકીની મહિલાઓ ધાર્મિક પ્રસંગ પતાવી પગે જતી મહિલાઓને  ઇકો  ગાડીએ હડફેટે લઇ તેઓને ફંગોળી દેતાં તેમાં ગંભીર રીતે ઘવાયેલા મહિલાનુંનું  સારવાર હેઠળ  મોત નીપજ્યું  હતું . આ  કરુણ  બનાવની વિગતો મુજબ 14મીના રાતે ધાર્મિક પ્રસંગ બાદ પાંચ મહિલાઓ  પરત ઘરે જતી વેળાએ કોડકી  બાજુથી  પૂરપાટ આવતી ઇકો  ગાડી   ચાલકે  અડફેટે  લેતાં મહિલા ને માથાંમાં હેમરેજ જેવી ગંભીર ઇજા   પહોંચાડી હતી.  જેમાં  મહિલાનું નું  સવારના અરસામાં  ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ  મૃત્યુ નીપજતા જી.કે.  જનરલ  હોસ્પિટલમાં  પોસ્ટમોર્ટમ કરાવાયું હતું.