ડીઝલ ચોરીના ગુનામાં બે માસથી ફરાર માધાપરનો આરોપી ઝડપાયો

dharpakd

copy image

copy image

દુધઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ડીઝલ ચોરીના ગુનામાં બે માસથી ફરાર માધાપરના ઈસમને પકડી પાડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર તેમજ નાયબ પોલીસ અધીક્ષક મુકેશ ચૌધરીની સૂચના અને અંજાર કેમ્પ, આદિપુર સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.જી.પટેલના માર્ગદર્શન લેખન હેઠળ દુધઈના એમ.ઝાલા તથા દુધઇ પોલીસ સ્ટાફ દ્વારા ડીઝલ ચોરીના ગુનામાં ફરાર આરોપી મુસ્તાક રાશીદભાઇ સમા (રહે. માધાપર, તા.ભુજ) ને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે પકડી પાડવામાં આવ્યો હતો.