ભુજમાં યુવાને અગમ્ય  કારણોસર ફિનાઇલ પી લીધું

Pesticide-poisoning-suicide

copy image

copy image

ભુજમાં યુવાને અકળ કારણોસર ફિનાઈલ પી લેતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ  અનુસાર જિગર દીપકભાઈ ગોર (ઉ.વ.૩૦) (રહે. ડાંડા બજાર, ભુજ)તા.૮નાં રાત્રે ૧૨:૫૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. આ દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લેતાં તેને સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો