ભુજમાંથી સગીરાનું અપહરણ

copy image

copy image

ભુજની 12 વર્ષ અને 8 મહિનાની સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી . આ અંગે સગીરાના વાલીએ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ સવારના અરસામાં  તેમની 12 વર્ષ 8 મહિના અને છ દિવસની સગીર વયની દીકરીનું કોઈ અજાણ્યો ઈસમ લલચાવી-ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી . પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137 (2) હેઠળ  ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.