મુંદરામાં આંકડો રમાડતો ઈસમ પકડાયો
copy image

મુંદરામાં આંકડાનો જુગાર રમાડતા પન્ટરને પોલીસે ઝડપી પાડયો હતો. મુંદરાના ચાઇના ગેટની સામે ચાની કેબિન પાછળ સાંજના અરસામાં વરલીમટકાનો મિલન બજારનો આંકફેરનો આંકડાનો જુગાર રમી-રમાડતા કરશન કેશા પરમાર (મુંદરા)ને રોકડા રૂા. 610 તથા નાની પોકેટ બુક-પેન સાથે મુંદરા પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.