મમુઆરામાં યુવાનને  ઝેરી દવા ગટગટાવી  આપઘાત કર્યો

Pesticide-poisoning-suicide

copy image

copy image

ભુજ તાલુકાના મમુઆરા ગામમાં રહેતા લક્ષ્મણભાઈ ભવાનભાઈ કેરાશિયા નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે આવેલી પોલીસ ચોકીમાં નોંધાવેલ વિગતો મુજબ, હતભાગી યુવાને કોઈ મમુઆરા સ્થિત આવેલી શ્રીરામ વ્હાઈટ ક્લેમાં કોઈ અકળ કારણે ઝેરી દવા પી લીધી હતી. તેને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, ત્યાંથી વધુ સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલ લવાતાં ફરજ પરના તબીબે તેને મૃત ઘોષિત  કર્યો હતો.