કેરા કુંદનપુર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટના વિદ્યાર્થીઓ દ્વારા યોજાય તિરંગા યાત્રા

15 મી ઓગષ્ટ નાં પર્વ નિમિત્તે હર ધર તિરંગા નાં ભાગરૂપે આજ રોજ તા,10,8,2024 નાં સવારે 8 કલાકે કેરા બાલમંદિર થી કેરા હાઇસ્કુલ સુધી વંદે માતરમ્ ,ભારતમાતા કી જય,હર ધર તિરંગા નાં નારા સાથે શ્રી કેરા કુંદનપુર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટના વિદ્યાર્થીઓ દ્વારા યોજાઈ તિરંગા યાત્રા ત્યાર બાદ સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કરાયું