પોકસોના આરોપીને ઉત્તરપ્રદેશથી પોલીસે ઝડપી પડાયો

copy image

copy image

ગાંધીધામ તાલુકાના મીઠીરોહર જી.આઈ.ડી.સી.માં અકે વર્ષ અગાઉ એક કિશોરીને ઓરડીમાં લઈ જઈ ત્યાં દુષ્કર્મ ગુજારી બાદમાં તેનો વીડિયો ઉતારી કિશોરીની ખોટી ફેસબુક આઈડી બનાવી તેમાં વીડિયો અપ્લોડ કરવા અંગે ગંગા સાગર રામગુલામ નિષાદ નામના ઈસમ વિરુદ્ધ ગત તા. 30/7/2024ના ગુનો નોંધાયો હતો. ત્યારથી ઉત્તરપ્રદેશનો આ ઈસમ  હાથમાં આવતો ન હતો. સ્થાનિક બી-ડિવિઝન પોલીસે ઉત્તરપ્રદેશ જઈ આ ઈસમને દબોચી લીધો હતો.