આડેસર પોલીસનો દારૂના ફરાર આરોપી ઝડપાયો

copy image

copy image

આડેસર પોલીસ મથકે છ મહિના અગાઉ ગળપાદર ગાંધીધામના ઋષિરાજસિંહ રવુભા જાડેજા વિરુદ્ધ દારૂ સંબંધી ગુનો નોંધાયો હતો ત્યારથી આરોપી સ્થાનિક પોલીસના હાથમાં આવતો ન હતો. દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા આ આરોપીને કંડલામાં અરિહંત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.