જેતપુરનાં ભોજાધાર વિસ્તારના વોંકળામાંથી તાજુ જન્મેલ જીવિત બાળક મળી આવતા ચકચાર
copy image

જેતપુરનાં ભોજાધાર વિસ્તારના વોંકળામાંથી તાજુ જન્મેલ જીવિત બાળક મળી આવતા ભારે ચકચાર પ્રસરી હતી. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ જેતપુરના ભોજાધાર વિસ્તારમાંથી નવજાત શિશુ મળી આવેલ હતું જેથી સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવેલ છે.પોલીસે ત્યજી દેનાર અજાણી મહિલા વિરુદ્ધ દુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.