સેનાએ પાક નું ડ્રોન તોડી પાડ્યું
શ્રીનગર માં ભારતીય સેનાએ શુક્રવારે સતક્રતા બતાવતા કાશ્મીરમાં ક્ષેત્રમાં પાકિસ્તાનનું ચાઈનીઝ ડ્રોન તોડી પાડ્યું હતું ચકલા ગામ પાસે પાકનું ડ્રોન બેહદ મહત્વના સંરક્ષણ સ્થળો પર ચક્કર મારી રહ્યું હતું મળતી માહિતી મુજબ આ ડ્રોન ભારતીય સીમા ક્ષેત્રમાં નાપાસ જાસૂસી કરવાની કોશિશ કરી રહ્યું હતું. સુરક્ષા દળોએ તરત જ ડ્રોન પર નિશાન સાંદ્રતા જમીન પર પડી ગયું હતું આ ઘટના બાદ સુરક્ષિત દળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી નાખી હતી પાકના ઢોલીને તપાસ આદરી હતી જપ્ત કરેલ યુએવી ની તાંત્રિક તેમજ ફોરેન્સિક તપાસ શરૂ કરાઈ હતી ખાસ કરીને ડ્રોનનું સંચાલન ક્યાંથી થયું હતું તેની તપાસ ચાલી રહી છે પાકિસ્તાનને ચીની ડ્રોનની મદદથી ભારતની સંવેદન જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો કેમ તે જાણવાની પણ તપાસ થઈ રહી છે