પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વ૨ શહે૨ “બી” ડીવીઝન પોલીસ

પોલીસ મહાનીરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ દ્વારા ભરૂચ જીલ્લામા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા આપેલ સુચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક કુશલ ઓઝા અંક્લેશ્વ૨ ડિવીઝનનાઓના માર્ગદર્શન હેઠળ અંક્લેશ્વ૨ શહે૨ “બી” ડીવીઝન પોલીસ ઈન્સપેક્ટર વિ.કે.ભુતીયાનાઓએ નાસતા-ફરતા તથા વોન્ટેડ આરોપીઓની માહીતી એકત્રીત કરાવી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી ક૨વા માર્ગદર્શન આપેલ હતું જે આધારે અંકલેશ્વ૨ શહે૨ “બી” ડીવીઝન પોલીસ સ્ટેશને નોંધાયેલ પ્રોહિબીશન એક્ટ કલમ મુજબ ગુનાના કામનો વોન્ટેડ આરોપી અમિતભાઈ મહેંદ્રભાઈ ઉર્ફે મહેશભાઈ વસાવા, ઉ.વ.૩૩, રહે.કંડારીગામ, હળપતિ સોસાયટી, તા.કરજણ, જી.ભરૂચનાઓને પકડી પાડી કાયદેસ૨ની કાર્યવાહી ક૨વામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

(૧) અમિતભાઈ મહેંદ્રભાઈ ઉર્ફે મહેશભાઈ વસાવા, ઉ.વ.૩૩, ૨હે.કંડારીગામ, હળપતિ સોસાયટી, તા.કરજણ, જી.ભરૂચ.