મુંબઈથી કંડલા આવતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી

અન્ય રૂટની કેટલીક ફ્લાઈટમાં પણ બોમ્બ હોવાની ધમકી

કંડલા એરપોર્ટ દ્વારા પોલીસને જાણ કરાતાં સઘન તપાસ

ઘણાં દિવસોથી દેશભરની ફ્લાઈટ્સમાં બોમ્બની ધમકીના મળી રહ્યાં છે સંદેશા

પૂર્વ કચ્છ પોલીસે એસઓપી મુજબ કંડલા એરપોર્ટ પર હાથ ધર્યું સઘન ચેકીંગ